RSF દ્વારા World Press Freedom Index પ્રસિદ્ધ કરવામાં આવ્યો.

  • વિશ્વના અખબારો અને મીડીયા પર નજર રાખનાર સંસ્થા Reporters Without Borders (Reporters sans frontières (RSF)) દ્વારા પ્રસિદ્ધ આ રિપોર્ટમાં પ્રેસની સ્વતંત્રતાના આધાર પર દેશને ક્રમાંક અપાય છે. 
  • આ રિપોર્ટમાં પ્રથમ દસ દેશોમાં ક્રમાનુસાર નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, ડેન્માર્ક, કોસ્ટા રિકા, નેધરલેન્ડ્સ, જમાઇકા, ન્યૂઝીલેન્ડ, પોર્ટૂગલ અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ કરાયો છે. 
  • આ યાદીમાં ભારતને 180 દેશોમાંથી 142મો ક્રમ અપાયો છે. 
  • ભારતના પાડોશી દેશોમાં પાકિસ્તાનને 145મો, ચીનને 177મો, બાંગ્લાદેશને 152મો તેમજ તજાકિસ્તાનને 162મો ક્રમ અપાયો છે. 
  • આ ઇન્ડેક્સમાં છેલ્લા પાંચ દેશોમાં ક્રમાનુસાર Djibouti, China, Turkmenistan, North Korea અને Eritea નો સમાવેશ થાય છે.
World Press Freedom Index 2021


Post a Comment

Previous Post Next Post