ચીન પોતાના દેશમાં 120 Missile Silos બનાવી રહ્યું હોવાનું સામે આવ્યું.

  • આ પ્રકારના સીલોમાં ચીન પોતાની ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ રાખી શકશે. 
  • આ માહિતી સામે આવતા જ અમેરિકા સહિતના દેશો ચોંકી ઉઠ્યા છે. 
  • આ પ્રકારના સીલોસ ચીન પોતાના ગાંસુ પ્રાંતમાં આવેલા રણ વિસ્તારમાં બનાવી રહ્યું છે. 
  • આ પ્રકારના સીલોસમાં ચીન પોતાની DF-5 (CSS-4) is an intercontinental ballistic missile (ICBM) મિસાઇલ્સ રાખશે તેમજ તેને ત્યાથી જ લોન્ચ કરી શકશે. 
  • ચીનની આ પ્રકારની મિસાઇલ્સની રેન્જ 15,000 કિ.મી. સુધીની એટલે કે ચીનથી અમેરિકા સુધી પહોંચી શકવા જેટલી છે જે લગભગ દરેક દેશો માટે ખતરાની ઘંટડી સમાન છે. 
  • એક રિપોર્ટ મુજબ અમેરિકામાં આ પ્રકારના લગભગ 450 મિસાઇલ્સ સીલ છે. 
  • ચીન યુએનની Prohibition of Nuclear Treaty માં પણ સહભાગી નથી બન્યું જે એશિયાના રાષ્ટ્રો માટે જોખમરુપ છે. 
  • આ તરફ અમેરિકાએ પણ 77 વર્ષ બાદ બ્રિટિશ જહાજ પરથી કોમ્બેટ ઓપરેશન શરુ કર્યું છે.
China Missile Silos


Post a Comment

Previous Post Next Post