રોજર ફેડર ગ્રાન્ડ સ્લેમના અંતિમ 8માં પહોંચનાર ઓપન એરામાં સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો.

  • વિમ્બલડનની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં તેણે ઇટલીના લોરેન્જો સોનેગોને 7-5, 6-4, 6-2થી પરાજય આપીને આ ટૂર્નામેન્ટની પોતાની 105મી જીત મેળવી છે. 
  • આ ટૂર્નામેન્ટમાં એવા કુલ છ ખેલાડીઓ છે જેઓ પ્રથમવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં અંતિમ-8માં પહોંચ્યા હોય તેમજ એવા 12 ખેલાડીઓ છે જેઓ વિમ્બલડનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. 
  • વિમ્બલડનની આ ટૂર્નામેન્ટમાં માત્ર ત્રણ પૂર્વ ચેમ્પિયન રમી રહ્યા છે જેમાં 8 વારના ચેમ્પિયન રોજર ફેડરર, 5 વારના ચેમ્પિયન નોવાક જોકોવિચ તેમજ 2018ના વિજેતા જર્મનીના કર્બરનો સમાવેશ થાય છે.
roger federer


Post a Comment

Previous Post Next Post