- હરિયાણા રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યમાં સરકારી રાશનમાં થતી ગરબડને રોકવા માટે આ નવી પહેલ કરવામાં આવી છે.
- આ ગ્રેઇન એટીએમ હરિયાણાના ફારુખનગરમાં સ્થાપિત કરાયું છે જેને અન્નપૂર્તિ / Annapurti નામ અપાયું છે.
- આ એટીએમ દ્વારા કોઇપણ કાર્ડ ધારક પોતાના રાશન કાર્ડની વિગતને આધારે રાશન પ્રાપ્ત કરી શકશે.
- આ મશીનમાંથી એક મિનિટમાં 10 કિલો સુધી અનાજ નીકળી શકશે તેમજ Right Quantity to right beneficiary ના લક્ષ્યાંકને પણ પ્રાપ્ત કરી શકાશે.
- હાલ આ મશીન પ્રાયોગિક ધોરણે / પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થપાયું છે, જો તેમાં સફળતા મળશે તો હરિયાણામાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારના મશીન સ્થાપવામાં આવશે.