ISRO એ ગગનયાદ રૉકેટ માટે તરલ ઇંધણ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું.

  • Indian Space Research Organization (ISRO) દ્વારા ભારતના ગગનયાન પ્રોજેક્ટ માટે પોતાના "Vikas Engine" નું સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે જેમાં તરલ ઇંધણ એટલે કે liquid propellant નો ઉપયોગ કરાશે.
  • આ પરીક્ષણ તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતેના ISRO Propulsion Complex (IPRC) ખાતે કરાયું છે જેમાં વિકાસ એન્જિનને 240 સેકન્ડ સુધી શરૂ કરાયું હતું.
  • ગગનયાન મિશન એ ભારતનું Low Earth Orbit ખાતે મોકલવાનું સમાનવ અંતરિક્ષ મિશન છે.
  • આ મિશનને વર્ષ 2022માં માનવરહિત તેમજ 2023માં સમાનવ મોકલવાની ઇસરોની યોજના છે.
ISRO Vikas Engine


Post a Comment

Previous Post Next Post