- તેઓનું મૃત્યું અફઘાનિસ્તાનના કંદહારમાં તાલિબાની હુમલામાં થયું છે.
- તેઓ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલ સંઘર્ષને અફઘાન સેના સાથે રહીને કવર કરી રહ્યા હતા જે દરમિયાન તેમનું નિધન થયું છે.
- તેઓ ન્યૂઝ એજન્સી રૉયટર્સ સાથે જોડાયેલા હતા.
- વર્ષ 2018માં તેઓને ફોટોગ્રાફી માટે પુલિત્ઝર પુરસ્કાર અપાય હતો જે મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પત્રકાર હતા.
- આ પુરસ્કાર તેઓને તેમની ડોક્યુમેન્ટરી Rohingya Refugee Crisis માટે અપાયો હતો.
