HomeCurrent Affairs ઇઝરાયલ કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. byTeam RIJADEJA.com -July 14, 2021 0 ઇઝરાયલમાં ડેલ્ટા વેરિયન્ટના કેસની સંખ્યામાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે. ઇઝરાયલ સરકાર દ્વારા ફાઇઝર-બાયોએનટેકની રસીનો ત્રીજો ડોઝ અપાશે. હાલ ઇઝરાયલ સરકાર દ્વારા પોતાની 57% વસ્તીને બે ડોઝ અપાઇ ચૂક્યા છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter