નેપાળના વડાપ્રધાન તરીકે શેર બહાદુર દેઉબાની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ પાંચમી વાર નેપાળના પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે. 
  • તેઓ નેપાળના પૂર્વ વડાપ્રધાન કે. પી. શર્મા ઓલીનું સ્થાન લેશે. 
  • તેઓની આ નિમણૂંકને નેપાળની સુપ્રીમકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. 
  • હાલ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી તેમજ ચિફ જસ્ટિસ ચોલેન્દ્ર સમશેર જેબી રાણા છે.
Sher Bahardur Deuba


Post a Comment

Previous Post Next Post