કેરળમાં ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા માટે 'માતૃ કવચમ' અભિયાન લોન્ચ કરાયું.

  • આ અભિયાનના માધ્યમથી કેરળ રાજ્યની તમામ ગર્ભવતી મહિલાઓને કોરોના વેક્સિન લગાવવામાં આવશે. 
  • આ માટે રાજ્ય સરકાર વૉર્ડ સ્તર પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેમજ જેઓ પોતે રજીસ્ટ્રેશન ન કરી શકે તેવા લોકો માટે સરકાર રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરશે.
Mathru Kavacham


Post a Comment

Previous Post Next Post