ભારતના પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની વયે નિધન.

  • તેઓ 1983ના વર્લ્ડકપની ટીમના સદસ્ય હતા જે વર્લ્ડ કપ ભારતે જીત્યો હતો. 
  • તેઓએ પોતાની કારકિર્દીની શરુઆત 1978માં પાકિસ્તાન સામેના મેચથી કરી હતી. 
  • તેઓએ પોતાની કારકિર્દીની છેલ્લી મેચ 1985માં રમી હતી. 
  • તેઓના સાત વર્ષના કેરિયરમાં કોઈ બોલર તેમને શૂન્ય રનમાં આઉટ કરી શક્યો નથી.
Cricketer Yashpal Sharma


Post a Comment

Previous Post Next Post