- કોરોના સ્થિતિને ધ્યાને લઇ આ યાત્રા કોરોના પ્રોટોકોલ વચ્ચે નીકળી હતી જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો તેમજ જડબેસલાક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- કોરોના મહામારીને ધ્યાને લઇ ભગવાનને પ્રતિકાત્મક માસ્ક પણ પહેરાવવામાં આવ્યા હતા.
- આ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ સતત પાંચમી વાર પહિંદ વિધિ કરી હતી.
- અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન અષાઢ સુદ બીજના દિવસે વર્ષ 1878થી કરવામાં આવે છે.
