આસામ વિધાનસભામાં હિંદુ વિસ્તારોમાં બીફના વેચાણ પર પ્રતિબંધની જોગવાઇ ધરાવતું બિલ રજૂ કરાયું.

  • આ બિલ આસામ વિધાનસભાના બજેટ સત્ર પહેલા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વાએ મુક્યું છે. 
  • આ બિલમાં પાડોશી દેશ બાંગ્લાદેશ સરહદે ગાયોની તસ્કરી અટકાવવા માટે પણ જોગવાઇ છે. 
  • આ બિલમાં હિંદુ વિસ્તારોમાં તેમજ મંદિરથી પાંચ કિ.મી. ત્રિજ્યામાં બીફના વેપાર પર પ્રતિબંધ મુકવાની જોગવાઇ છે. 
  • આ કાયદો લાગૂ થયા બાદ ગાઇ જેવા પશુઓ, વાછરડા કે વાછરડીની હત્યા ત્યારે જ કરી શકાશે જ્યારે તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ હાનિકારક કે નુકશાનકારક હોય. 
  • આ સિવાય બીફ વેચવા માટે પણ સરકાર પાસેથી લાઇસન્સ લેવું ફરજિયાત થશે.
Assam Cattle Bill


Post a Comment

Previous Post Next Post