- આ સ્પર્ધાં ઇ.સ. 1362માં શરુ થઇ હતી જેની 660મી આવૃતિનું આયોજન તૂર્કીના એડિર્ન શહેરમાં થયું છે.
- આ સ્પર્ધામાં પહેલવાનોના શરીર પર સૌપ્રથમ તેલ લગાવવામાં આવે છે અને ત્યારબાદ્રમત શરુ થાય છે.
- આ સ્પર્ધા જીતનાર વિજેતાને બાસપહિલવાનનો ખિતાબ, ગોલ્ડન બેલ્ટ તેમજ અન્ય ઇનામો અપાય છે.
