- આ સ્પર્ધામાં ઇટલીએ ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી પરાજય આપ્યો હતો.
- 45 વર્ષ બાદ યુરો ફાઇનલનું પરિણામ પેનલ્ટીથી આવ્યું છે.
- અગાઉ 1976માં ચેક રિપબ્લિકે જર્મનીને આ રીતે પરાજ્ય આપ્યો હતો.
- આ સ્પર્ધામાં પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ તરીકે ઇટલીના જિયાનલુઇગી ડોનારુમ્મા, ગોલ્ડન બૂટ વિજેતા તરીકે પોર્ટુગલના રોનાલ્ડો, યંગ પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટમાં સ્પેનના પેડ્ડી તેમજ ગોલ્ડન ગ્લોવઝ તરીકે ઇંગ્લેન્ડના જોર્ડન પિકફોર્ડની પસંદગી થઇ હતી.
- આ ટૂર્નામેન્ટની પ્રાઇઝ મની ચેમ્પિયન માટે 300 કરોડ રુપિયા તેમજ રનર-અપ માટે 263 કરોડ જેટલી છે.
