નાગપુરમાં દેશના પ્રથમ LNG પમ્પનું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ કેન્દ્રનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીના હસ્તે કરાયું છે. 
  • નાગપુરનો આ Liquified Natural Gas (LNG) પમ્પ દેશનો પ્રથમ કોમર્શિયલ પમ્પ છે. 
  • LNG માં મિથેન (CH4) અને ઇથેન (C2H6) તેમજ થોડી માત્રામાં પ્રોપેન, બ્યૂટેન અને નાઇટ્રોજનનુંસ નું મિશ્રણ હોય છે જે રંગહિન અને ગંધહિન હોય છે.
India's first LNG Facility


Post a Comment

Previous Post Next Post