નાસા દ્વારા Viper Mission ની જાહેરાત કરવામાં આવી.

  • આ મિશન દ્વારા નાસા ચંદ્ર પર બરફની તપાસ કરશે જેના માટે મોબાઇલ રોબોટ મોકલવામાં આવશે. 
  • આ મિશન વર્ષ 2023માં મોકલવામાં આવનાર છે જેને વાઇપર મિશન નામ અપાયું છે. 
  • આ મિશન માટે નાસા દ્વારા 43 કરોડ ડોલરનું બજેટ જાહેર કરાયું છે. 
  • આ મિશનમાં રોબોટમાં હેડ લાઇટ પણ હશે જેથી ચંદ્રનો જે ભાગ અંધારામાં રહે છે તેની પણ તપાસ કરી શકાશે. 
  • અત્રે ઉલ્લેખનીય છે કે નાસાના Stratospheric Observatory for Infrared Astronomy (SOFIA) દ્વારા ચંદ્રના દક્ષિણી ગોળાર્ધમાં સ્થિત પૃથ્વી પરથી જોઇ શકાય તેવા સૌથી મોટા ખાડાઓમાંથી એક એવા ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ શોધાયા હતા.
Viper Mission


Post a Comment

Previous Post Next Post