પેસિફિક મહાસાગરમાંથી અતિ દુર્લભ ગ્લાસ ઓક્ટોપસ મળી આવ્યો.

  • આ ઓક્ટોપસ પેસિફિક મહાસાગરના ઊંડાણમાંથી મળ્યો છે જે એકદમ ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર જોઇ શકાય તેવો છે. 
  • આ ઓક્ટોપસના આંતરિક અંગોને ખુલ્લી આંખે જોઇ શકાય છે. 
  • આઠ પગ ધરાવતું આ પ્રાણી હોવાનું 1918થી માનવામાં આવતું હતું પરંતુ તેને જોઇ શકાયું ન હતું. 
  • ઑક્ટોપસ સમુદ્રમાં બહુ ઊંડાઇએ જોવા મળે છે જેને કારણે તેનું શૂટિંગ કરવું પણ બહુ મુશ્કેલ છે.
Glass Octopus


Post a Comment

Previous Post Next Post