વિમ્બલડનની મેન્સ સિંગલ્સનું ટાઇટલ નોવાક જોકોવિચે મેળવ્યું.

  •  આ સ્પર્ધામાં તેણે ઇટલીના માટેઓ બેરેટ્ટીને 6-7, 6-4, 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. 
  • જોકોવિચનું આ 20મું ગ્રાન્ડસ્લેમ હતું. 
  • આ વિજય સાથે જ તેણે સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સ્પેનના રાફેલ નડાલની બરાબરી કરી છે. 
  • જોકોવિચ ઓપન એરામાં રેકોર્ડ છઠ્ઠી વાર વિમ્બલડન ટાઇટલ જીતનાર ત્રીજો ખેલાડી પણ બન્યો છે. 
  • આ યાદીમાં 8 વિજય સાથે રોજર ફેડરર પ્રથમ સ્થાને તેમજ 7 વિજય સાથે અમેરિકાના પીટ સામ્પ્રસ બીજા સ્થાન પર છે. 
  • વિમ્બલડન વિમેન ડબલ્સનો ખિતાબ એલિસ મર્ટેસ અને હસીહ સુ-વેઇની જોડીએ જીત્યો છે જેમણે રશિયાની વેરોનિકા કુડરમેતોવા અને એલેના વેસ્નિનાની જોડીને પરાજય આપ્યો છે.
Novak Djokovic


Post a Comment

Previous Post Next Post