અમેરિકા દ્વારા ભારતને બે MH-60 Romeo હેલિકોપ્ટર સોંપાયા.

  • ભારતે અમેરિકા પાસેથી આ પ્રકારના 24 હેલિકોપ્ટર ખરીદ્યા છે જેનો ઉપયોગ સૈનિકોને લઇ આવવા લઇ જવા તેમજ રાહત અને બચાવ કાર્ય માટે દુશ્મનની સબમરીન વિરુદ્ધ કરી શકાય છે. 
  • આ હેલિકોપ્ટરના સમાવેશથી ભારતની સમુદ્રી તાકાતમાં વધારો થશે. 
  • આ હેલિકોપ્ટર લૉકહીડ માર્ટિન દ્વારા નિર્મિત કરાયા છે જે સબમરિન, યુદ્ધ જહાજ પર નિશાન લગાવવા માટે તેમજ ઇમરજન્સી સ્થિતિમાં સમુદ્રમાં ચાલતા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં ભાગ લેવા માટે પણ સક્ષમ છે. 
  • ભારત સરકાર દ્વારા આ હેલિકોપ્ટર ખરીદવા માટે ફેબ્રુઆરી, 2020માં અમેરિકા સાથે 2.13 બિલિયન ડોલર (અંદાજિત 15,157 કરોડ રુપિયા) નો સોદો કરાયો હતો.
MH-60 Romeo


Post a Comment

Previous Post Next Post