નોવાક જોકોવિચે વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ જીતા પોતાનો સતત 16મો ગ્રાન્ડસ્લેમ વિજય નોંધાવ્યો.

  • આ સ્પર્ધામાં તેણે આફ્રિકાના કેવિન એન્ડરસનને સીધા સેટમાં 6-3, 6-3, 6-3 થી પરાજય આપ્યો હતો. 
  • આ જ સ્પર્ધામાં જાપાનના કેઇ નિશિકોરીએ ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિનને 6-4, 6-4, 6-4થી પરાજય આપીને પોતાની કારકિર્દીનો 100મો ગ્રાન્ડસ્લેમ વિજય મેળવ્યો હતો.
Novak Djokovic


Post a Comment

Previous Post Next Post