વડાપ્રધાન મોદીએ વારાણસીમાં વિવિધ 1,583 કરોડના પ્રોજેક્ટ્સના ઉદ્‌ઘાટન કર્યા.

  • આ પ્રોજેક્ટ્સમાં186 કરોડના ખર્ચે તૈયાર થનાર રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનો પણ સમાવેશ થાય છે જેમાં 108 સ્ટીલના રુદ્રાક્ષ મણકાને શિવલિંગની આકૃતિમાં લગાવાયા છે.
  • આ સેન્ટરમાં 1200 લોકો બેસી શકે તેવા હૉલમાં વિયેતનામથી ખાસ તૈયાર કરાયેલ ખુરશીઓ મુકવામાં આવી છે.
  • આ સેન્ટરમાં ઇન્ડો-જાપાન કલા અને સંસ્કૃતિની ઝાંખી પણ મુકાઇ છે. 

Rudraksh Convention Center


Post a Comment

Previous Post Next Post