- તેણીએ આ સ્કોર ઇંગ્લેન્ડ અને ભારતની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં બનાવ્યો હતો.
- આ મેચમાં ઇંગ્લેન્ડનો 8 વિકેટે વિજય થયો છે તેમજ તેણે આ સીરિઝને 2-1 થી પોતાના નામે કરી છે.
- આ મેચમાં ભારતની સ્મૃતિ મંધાનાએ 70 રન કર્યા હતા જે SENA દેશ એટલે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટી-20 મેચમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે.
