શ્રીનગર જિલ્લા પ્રશાસન દ્વારા ડ્રોન જેવા માનવરહિત હવાઇ વાહનો પર પ્રતિબંધ લગાવાયો.

  • આ પ્રતિબંધ જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલ ડ્રૉન હુમલા બાદ લગાવાયો છે. 
  • જિલ્લા તંત્ર દ્વારા જમ્મુમાં જે લોકો પાસે ડ્રોન કેમેરા હોય તેવા લોકોને પણ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણકારી આપવા જણાવાયું છે. 
  • જમ્મુ જિલ્લા તંત્ર દ્વારા આ આદેશ CrPC ની ધારા 144 મુજબ પ્રસિદ્ધ કરાયો છે. 
  • જમ્મુમાં એરફોર્સ સ્ટેશન પર થયેલ હુમલા બાદ પણ ચાર થી પાંચ વાર કુંજવાની, સુંજવા અને કાલચૂક જેવા ક્ષેત્રોમાં ડ્રૉન જોવામાં આવ્યા છે.
Drone Banned


Post a Comment

Previous Post Next Post