46-P વર્ટાનેન નામનો ધૂમકેતુ અંતરિક્ષમાં આલ્કોહોલ છોડી રહ્યો હોવાનું સંશોધન કરાયું.

  • આ સંશોધન હવાઇદ્વીપમાં ગોઠવાયેલા ઓબ્ઝર્વેટરી દૂરબિનના ડેટા અનુસાર થયું છે. 
  • આ સંશોધન મુનબ આ ધૂમકેતું એક રહસ્યમય ગરમી પણ છોડી રહ્યો છે. 
  • આ ધૂમકેતુ 2.5 વર્ષ પહેલા પૃથ્વીની નજીકથી પસાર થયો હતો જેના પર અમેરિકાના હવાઇદ્વીપ પાસે આવેલ WM Keck Observatory દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
46p wirtanen


Post a Comment

Previous Post Next Post