સુપ્રીમ કોર્ટ દ્વારા 7 વર્ષ પહેલા રદ્દ કરેલ કાયદા હેઠળ 1 હજારથી વધુ ફરિયાદો નોંધાઇ!

  • સુપ્રીમ કોર્ટ દ્વારા આઇટી એક્ટની કલમ 66(A) વર્ષ 2015માં જ રદ્દ કરવામાં આવી હોવા છતા સમગ્ર દેશમાં આ કલમ હેઠળ એક હજારથી વધુ ફરિયાદ નોંધવામાં આવી છે. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર પાસે 2 સપ્તાહમાં જવાબ મંગાયો છે. 
  • ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની કલમ 66(એ) દ્વારા એવી જોગવાઇ હતી કે કોઇ વ્યક્તિ કોમ્પ્યુટર કે અન્ય સંચાર સાધન દ્વારા કોઇ અપમાનજનક, ગેરકાનૂની કે ખતરનાક માહિતી મોકલે તો તેના માટે સજાની જોગવાઇ હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા 2015માં જ અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન માનીને રદ્દ કરવામાં આવી હતી.
IT Act 66A


Post a Comment

Previous Post Next Post