અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન 2 દિવસની ભારતની મુલાકાત.

  • તેમણે પાકિસ્તાનમાં ભારત વિરૂદ્ધ આતંકવાદીઓને આશરો આપવો તેમજ અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકોની વાપસી પછીની સ્થિતિ મુદ્દે ચર્ચા કરી હતી.
  • આ બેઠકમાં ભારત તરફથી વડા પ્રધાન મોદી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોબાલે ભાગ લીધો હતો.
US Secretary of State Anthony Blinkon's 2-day visit to India.


Post a Comment

Previous Post Next Post