પુરાતત્વવિદો ભૂમધ્ય સમુદ્રમાંથી 2200 વર્ષ જૂના ઇજિપ્સિયન જહાજનો કાટમાળ શોધ્યો.

  • સંશોધકો અનુસાર આ જહાજ ભૂકંપમાં નાશ પામેલા આમુનના મંદિરના પથ્થરોને અથડાયા બાદ ડૂબી ગયુ હતુ.
  • આ કાટમાળની સાથે પ્રાચીન શહેર હેરાસિલ્યોનને લગતી અમુક બાબતો પણ બહાર આવી છે.
  • જે શહેર લગભગ 1200 વર્ષ પહેલા ભૂકંપને લીધે સમુદ્રમાં ડૂબી ગયુ હતુ.
  • અગાઉ 1971માં સીસીલી ખાતે ઈ.સ. પૂર્વે 235 દરમ્યાન બનેલ માર્સલા નામનું જહાજ પણ મળી આવ્યુ હતુ.

Archaeologists Discover 2200-Year-old Egyptian Shipwreck in Mediterranean Sea


Post a Comment

Previous Post Next Post