ખગોળ શાસ્ત્રીઓએ અંતરીક્ષમાંથી gamma raysનો ઝબકારો ઝડપ્યો.

  • ખગોળશાસ્ત્રીઓની આ ટીમમાં ભારતના ARIES, DTS, IUCAA, NCRA અને IITના  ખગોળશાસ્ત્રી સામેલ છે.
  • આ બાબતનું રિસર્ચ પેપર જુલાઈ મહિનાના નેચર એસ્ટ્રોનોમીમાં પણ પ્રસિદ્ધ થયું છે.
  • આ ઝબકારો અમેરિકાની સંસ્થા નાસાના fermi gamma-ray space telescopeની મદદથી વળતાયો હતો.

Astronomers caught gamma rays from space.


Post a Comment

Previous Post Next Post