સંસદમાં કિશોર ન્યાય–બાળ દેખરેખ અને સંરક્ષણ સંશોધન બીલ, 2021 પસાર કરાયું.

  • લોકસભામાં આ બીલને પહેલા જ મંજૂર કરી ચુકાયુ છે.
  • આ બીલ દ્વારા કિશોર ન્યાય–બાળ દેખરેખ અને સંરક્ષણ સંશોધન બીલ, 2015માં સંશોધન (સુધારો) કરાવા માટે લવાયુ હતુ. 
  • આ સુધારામાં આ પ્રકારના મામલાઓ પર ઝડપી કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટને દત્તક ગ્રહણ આદેશ આપવા માટે સત્તા અપાયેલ છે તેમજ બાળ કલ્યાણ સમિતિના સદસ્યોની નિયુક્તી માટે માપદંડોને પરિભાષિત કરવા અને પહેલા જે અપરાધોની વ્યાખ્યા ન કરાઈ હોય તેવા અપરાધોને ગંભીર અપરાધોની શ્રેણીમાં સામેલ કરવાની જોગવાઈ છે.

Juvenile Justice-Child Care and Protection Amendment Bill 2021


Post a Comment

Previous Post Next Post