ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને તેની 14 કલાકૃતિઓ પરત કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત National Gallery of Australia (NGA) દ્વારા કરાવમાં આવી છે.
  • આ કલાકૃતિઓમાં કાનસા અને પથ્થરની મૂર્તિઓ, ચિત્રિત સ્ક્રોલ તથા અમુક તસ્વીરો સામેલ છે. જે સંભવત: ચોરાયેલ, ગેરકાનુની રૂપથી મેળવેલ અથવા ખોદીને મેળવવામાં આવેલ છે.
  • આ કલાકૃત્રિઓમાંથી 13 વસ્તુઓ ભારતીય ડીલર સુભાષ કપુર તેમજ એક વિલિયમ્સ વોલ્ફ પાસેથી લેવાયેલી છે.
  • આવુ ચોથીવાર બનશે જ્યારે NGAએ સુભાષ કપુર દ્વારા ખરીદેલ કલાકૃત્રિઓ ભારતને પરત કરી હોય.
  • અગાઉ 2012માં ભારતની પોલીસે સુભાષ કપુરની ધડપકડ કરી તેની પાસેથી ચોરાયેલ વસ્તુઓમાં શીવની નૃત્યવાળી મૂર્તિ પણ મળી આવી હતી. જે દક્ષિણ ભારતના એક મંદિરમાંથી ચોરવામાં આવી હતી.
  • આ મૂર્તિને 2014માં ઓસ્ટ્રેલિયાના તત્કાલિન વડાપ્રધાન ટૉની એબોર્ટે ભારતના વડા પ્રધાન મોદીને સોંપી હતી.
Australia to return 14 stolen, illegally acquired artworks to India



Post a Comment

Previous Post Next Post