Olympics 2020 updates

  • ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ વિમેન્સ સિંગલ્સની છેલ્લી ગૃપ મેચમાં હોંગકોગની ચીયુંગને 21-9, 21-16થી પરાજય આપી નોકઆઉટમાં પહોંચી.
  • ભારતીય મહિલા બોક્સર પૂજા રાનીએ 75 કિ.ગ્રા. વજન વર્ગમાં અલ્જેરિયાની ઈચરકને 5-0થી પરાજય આપી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.
  • ભારતના બેડમિન્ટન ખેલાડી સાંઈ પરણીતનો મેન્સ સિંગલ્સમાં 32માં રાઉન્ડમાં નેધરલેન્ડ્સના માર્ક કેલઝોવ સામે પરાજય.
  • ભારતીય તીરંદાજ પ્રવીણ જાદવનો વિશ્વના પ્રથમ ક્રમાંકિત અમેરિકાના બ્રેડી એલીશન સામે 6-0થી પરાજય.
  • ભારતીય તીરંદાજ તરુણદીપ રોયનો ઈઝરાયેલ ઈયાત સૈની સામે 5-6થી પરાજય.
  • ભારતના રોવર અર્જુનલાલ જાટ અને અરવિંદસિંહ મેન્સ ડબલ્સ સ્કલની સેમી ફાઈનલમાં છેલ્લા સ્થાને રહેતા સ્પર્ધામાંથી બહાર. (સેમી ફાઈનલમાં પહોંચવુ કે ભારતીય રોવિંગના ઈતિહાસનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.)
  • ભારતીય વિમેન્સ હોકી ટીમનો બ્રિટન સામે 4-1થી પરાજય.
Tokyo Olympic 2020




Post a Comment

Previous Post Next Post