ચીલીમાં આવેલ 7 હજાર વર્ષ જૂના મમી (Chinchorro mummies)ને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું.

  • આ મમીઝ ઉત્તર ચીલીમાં આવેલ છે. મનુષ્ય દ્વારા સાચવવામાં આવેલ લગભગ સૌથી જૂના મમીઝ છે.
  • આ મમીઝ 20મી સદીની શરૂઆતમાં મળી આવ્યા હતા. જે ઈજિપ્તના મમીઝ કે, જે 2000 વર્ષ જૂના છે, તેના કરતાં પણ અનેક વર્ષ જૂના છે. 
  • સૌથી જૂના મમીઝ Atacama Desertખાતેથી મળ્યા હતા. જે લગભગ ઈ.સ. પૂર્વે 7020 ના હોવાનું મનાય છે.

Chinchorro mummies in Chile have been inscribed on the World Heritage List


Post a Comment

Previous Post Next Post