ગુજરાતમાં 70 વર્ષ બાદ લુપ્તપ્રાય ધોલ ડાંગમાં દેખાયું.

  • ડાંગમાં મળી આવેલ ધોલની વાતને આંતરરાષ્ટ્રીય ‘Journal of Threatened Taxa’ એ પણ સમર્થન આપ્યુ છે. 
  • અગાઉ 70 વર્ષ પહેલા 1949 માં વાસંદા નેશનલ પાર્કમાં વાસંદાના રાજા દિગવિરેન્દ્રસિંહજીએ ઐતિહાસિક તસ્વીર ક્લિક કરી હતી. જે આ પહેલાનો ધોલનો લગભગ છેલ્લો ફોટો હતો.
  • ધોલએ કુતરા કુળનું સમૂહમાં શિકાર કરતું જંગલી પ્રાણી છે. જે વરૂ તેમજ શિયાળથી નજીકનું દેખાય છે. 
  • આ પ્રાણી ભેજવાળા અને શુષ્ક તેમજ પાનખર જંગલોમાં રહેવાનું પસંદ કરે છે.
  • Reappearance of Dhole Cuon alpinus (Mammalia: Carnivora: Canidae) in Gujarat after 70 years

Dhole Animal


Post a Comment

Previous Post Next Post