જયપુરમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે.

  • આ જાહેરાત રાજસ્થાન ક્રિકેટ સંઘ (RCA) ના અધ્ય્ક્ષ વૈભવ ગેહલોતે કરી છે.
  • આ જાહેરાત અનુસાર જયપુર (પિંક સિટી)માં 75,000 પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ બનાવવામાં આવશે. 
  • આ સ્ટેડિયમ કુલ 100 એક્ડ જમીન પર બનશે જેના માટે 650 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. 
  • હાલ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' ગુજરાતના અમદાવાદ ખાતે છે જેની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોની છે તેમજ બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલું છે જેની ક્ષમતા 90,000 છે.
Jaipur (Pink City)


Post a Comment

Previous Post Next Post