ફ્રાન્સે ભારત સાથે કરેલ રાફેલ સોદામાં ભ્રષ્ટાચારની તપાસ માટે જજની નિયુક્તિ કરી.

  • આ તપાસ ફ્રાન્સના 'શેરપા' NGO ની ફરિયાદના આધારે  શરૂ કરવામાં આવી છે. 
  • આ તપાસમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાન્દ અને પૂર્વ નાણામંત્રીની પણ તપાસ કરવામાં આવશે. 
  • આ તપાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઇટર વિમાનોના લગભગ 7/8 અબજ ડૉલર (અંદાજે રુ. 59,000 કરોડ)ના સોદા બાબતની છે. 
  • રાફેલ સોદામાં તેની કિંમત અને ખાનગી કંપનીને ફાયદો કરાયો હોવા સહિતના આરોપ છે.
Rafale


Post a Comment

Previous Post Next Post