- તેઓએ વર્ષ 1992થી દૂરદર્શન પર આવતી 'અમરાવતી કી કહાનિયા' થી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી તેમજ 1996માં આવેલ 'દસ્તક' તેઓની પ્રથમ ફિલ્મ હતી.
- આ સિવાય તેઓએ બેન્ડિટ ક્વિન, દુશ્મન, સત્યા, દિલ સે, જખ્મ, કચ્ચે ધાગે, તક્ષક, બવંડર, શક્તિ, હલ્લા બોલ, હજાર ચૌરાસી કી માં, રક્તચરિત્ર, પરજાનિયા, દાસ કેપિટલ, પાનસિંહ તોમર, નાયક, કસૂર, લગાન તેમજ લજ્જા જેવી હિટ ફિલ્મોમા કામ કર્યું હતું.
- તેઓએ ધ લિટલ બુદ્ધા, સ્લમડૉગ મિલેનિયર, ધ વૉરિયર અને થ્રેડ જેવી હોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
