લોકસભા દ્વારા અનુસૂચિત જનજાતિ આદેશ સંશોધન બિલને પસાર કરાયું.

  • આ બિલ રાજ્યસભામા પહેલાથી જ પસાર થયેલું છે. 
  • આ સંશોધન બિલમા અરુણાચલ પ્રદેશથી સંબંધિત અનુસૂચિત જનજાતિઓની યાદીમાં ફેરફાર કરવાની જોગવાઇ છે. 
  • આ યાદીમાં ફેરફાર ન થઇ શકતો હોવાથી અરુણાચલ પ્રદેશના નગા આદિવાસીઓને ઘણી યોજનાઓનો લાભ મળી શકતો ન હતો. 
  • આ સાથે લોકસભામાં જમા વીમા અને ઋણ ગેરેન્ટી નિગમ (સંશોધન) બિલ, 2021 પણ પસાર કરાયું છે જેને પણ રાજ્યસભા દ્વારા પહેલા જ પસાર કરાવી દેવાયું છે. 
  • આ બિલ જમા વીમા અને ઋણ ગેરેન્ટી નિગમ અધિનિયમ, 1961નું સ્થાન લેશે.


Post a Comment

Previous Post Next Post