- વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization - WTO) દ્વારા છેલ્લા 25 વર્ષના આ રિપોર્ટમાં ભારત અને મેક્સિકોએ અનુક્રમે 3.1% અને 3.4% ભાગીદારી નોંધાવી ન્યૂઝીલેન્ડ અને મલેશિયાને પાછળ મુકી અનુક્રમે નવમો અને સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
- આ યાદીમાં પ્રથમ સ્થાન પર 22.2% સાથે અમેરિકા 1995થી પ્રથમ સ્થાન પર હતું જેને 2019માં European Union (EU) એ 16,1% થી પાછળ રાખ્યું હતું.
- આ રિપોર્ટ મુજબ ચોખા નિકાસ બાબતમાં ભારત 33% સાથે પ્રથમ સ્થાન પર છે જે સ્થાન અગાઉ 1995માં 38% સાથે થાઇલેન્ડ પાસે હતું,
- આ રિપોર્ટ મુજબ ભારત કપાસની નિકાસમાં ભારત 7.6% સાથે ત્રીજા ક્રમ પર તેમજ સોયાબિન નિકાસમાં 0.1% સાથે નવમા ક્રમ પર છે.
