- ઇજિપ્તમાં ઇ.સ. પૂર્વે 2566માં ગિઝામાં ખુફુ નામના રાજા માટે તૈયાર કરાયેલ સૌથી મોટા પિરામિડ નજીક એક સોલાર બોટ પણ દફનાવવામાં આવી હતી,.
- ઇજિપ્તની પ્રાચીન માન્યતા મુજબ જે-તે વ્યક્તિઓ સાથે તેને ગમતી ચીજવસ્તુઓ પણ દફનાવવામાં આવતી.
- ખુફુ નામના રાજાની આ બૉટને ઇજિપ્તના ગ્રાન્ડ ઇજિપ્તિયન મ્યુઝિયમમાં મુકવામા આવી છે.
- આ મ્યુઝિયમ ટૂંક સમયમા લોકો માટે ખુલ્લુ મુકાશે જેમાં એક લાખથી વધુ પ્રાચીન ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે.
