- Athletics Federation of India (AFI) દ્વારા આ જાહેરાત નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે જીતેલ ગોલ્ડ મેડલના સન્માનમાં કરી છે.
- ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં 7 ઑગષ્ટ, 2021ના રોજ 87.58 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જે 13 વર્ષ બાદ ભારતનો ગોલ્ડ મેડલ હતો.
- ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ એમ કુલ સાત મેડલ જીતીને 48 મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
