અટારી બોર્ડરની સુરક્ષા પ્રથમવાર કોઇ મહિલા અધિકારીને સોંપવામાં આવી.

  • મધ્યપ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી સોનાલી મિશ્રાને બોર્ડર સિક્યુરિટી ફોર્સના પંજાબ ફ્રન્ટિયરનું નેતૃત્વ સોંપાયું છે. 
  • આ સ્થાન પાકિસ્તાન સાથે 553 કિ.મી. લાંબી બોર્ડર શેર કરે છે. 
  • આ બોર્ડર પર રોજ વાઘા-અટ્ટારી બોર્ડરની પ્રસિદ્ધ સેરેમનીનું આયોજન પણ કરવામાં આવે છે જે વર્ષ 1959થી યોજાય છે. 
  • આ જ પ્રકારની પરેડ ફઝિલ્કાના મહાવીર/સાદકી બોર્ડર તેમજ ફિરોઝપુરની હુસૈનવાલા/ગંડા સિંઘવાલા બોર્ડર પર પણ યોજાય છે.


Post a Comment

Previous Post Next Post