વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી 35 પ્રકાશવર્ષ દૂર COCONUTS-2b ગ્રહ શોધ્યો.

  • નવો મળેલો આ ગ્રહ પોતાનાથી 900 અબજ કિ.મી. દૂર આવેલ એક તારાની પ્રદક્ષિણા કરી રહ્યો છે જે અંતર લગભગ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર કરતા 6 હજાર ગણુ વધુ છે. 
  • આ ગ્રહ પર દિવસ અને રાત એક સરખા જ છે તેમજ આ ગ્રહ સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહ ગુરુથી પણ છ ગણો વધુ મોટો છે. 
  • આ ગ્રહ પરનું તાપમાન 161 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. 
  • આ ગ્રહનું નામકરણ COol Companions ON Ultrawide orbiTS survey નામ પરથી COCONUTS રખાયું છે.



Post a Comment

Previous Post Next Post