ભુવનેશ્વર 100% રસીકરણ કરનાર દેશનું પ્રથમ શહેર બન્યું

  • ઓડિશાનું ભુવનેશ્વર શહેર દેશનું એવુ પ્રથમ શહેર બન્યું છે જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી અપાઈ ચુકી છે.
  • ભુવનેશ્વરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 9 લાખ લોકોને કોરોના વેક્સિનના બંન્ને ડોઝ અપાયા છે.
  • ભારતમાં અગાઉ જુન,2021માં જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના વેયાન ગામ  100% કોરોના રસીકરણ કરનાર દેશનું પ્રથમ ગામ બન્યું હતુ.

100% vaccinated


Post a Comment

Previous Post Next Post