- મહારાષ્ટ્રના બેલસર ગામમાં 50 વર્ષની એક મહિલામાં આ કેસ નોંધાયો છે.
- ઝીકા વાયરસએ Flaviviridae પરિવારનો સભ્ય છે જે મનુષ્યમાં સામાન્ય તાવ સ્વરૂપે આવે છે.
- સૌપ્રથમ આ વાયરસ વર્ષ 1947માં Yellow Fever વિશે સંશોધન કરી રહેલ વૈજ્ઞાનિકોને ઝીકાના જંગલમાં એક વાંદરામાં મળી આવ્યો હતો. જેને 1952માં Zika Virus નામ આપવામાં આવ્યુ હતુ.
- મનુષ્યમાં સૌપ્રથમ આ વાયરસ 1954માં નાઈઝિરિયામાં મળી આવ્યો હતો.
- હાલ ભારતના કેરળમાં ઝીકા વાયરસના કુલ 63 કેસ નોંધાયેલા છે.
