ઇરાનના રાષ્ટ્રપતિ તરીકે ઇબ્રાહિમ રઇસીએ શપથગ્રહણ કર્યા.

  • ઇરાનના રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ હાજરી આપી હતી. 
  • ભારતના વિદેશમંત્રીની છેલ્લા એક મહિનામા આ બીજી ઇરાન યાત્રા છે. 
  • અમેરિકાનો વાંધો હોવા છતા ભારત અને ઇરાનના સંબંધો મજબૂત બની રહ્યા છે જેની આ નિશાનીઓ છે. 
  • ઇરાનની રાજધાની તેહરાન છે તેમજ ત્યાનું ચલણ ઇરાનિયન રિયાલ છે.


Post a Comment

Previous Post Next Post