- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને સંબોધનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે.
- UNSC ના આ પરિસંવાદનો વિષય 'સમુદ્રી સલામતી વધારવીમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી' રખાયો છે.
- UNSCમાં સમુદ્રી સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય અને સામૂહિક ચર્ચા થાય તેવુ પણ પ્રથમવાર બનશે.
- હાલ ભારત UNSC નું બે વર્ષ માટે હંગામી સભ્ય છે.
