- આ માટે ગુજરાતના લોથલમા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં દેશના કોસ્ટલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પેવેલિયન બની રહ્યુ છે.
- આ પેવેલિયનમાં જે-તે રાજ્યની દરિયાઇ સંસ્કૃતિ, કલા-કારીગરી અને ઐતિહાસિક વિરાસતને પ્રદર્શિત કરવામા આવશે.
- આ સંકુલ અમદાવાદથી 80 કિ.મી. દૂર લોથલ સાઇટ નજીક બનાવાશે જેના માટે જમીનનું હસ્તાંતરણ પણ કરી દેવાયું છે.
