- લિયોનેલ મેસ્સી બાર્સેલોના ક્લબ સાથે 13 વર્ષની ઉંમરથી જોડાયેલ હતા તેમજ 21 વર્ષથી આ ક્લબ તરફથી રમી રહ્યા હતા.
- હાલ બાર્સેલોના ક્લબ નાણાકીય સંકટમા હોવાથી મેસ્સી સાથેનો કરાર તોડ્યો હોવાનું જણાયું છે.
- છેલ્લે વર્ષ 2017માં મેસ્સીએ આ ક્લબ સાથે 4,900 કરોડમાં છેલ્લી ડીલ કરી હતી.
