BRO દ્વારા લદ્દાખમાં વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ માર્ગ બનાવાયો.

  • Border Road Organization (BRO) દ્વારા પૂર્વી લદ્દાખના ઉમલિંલા પાસ ખાતે 19,300 ફૂટની ઊંચાઈ પર વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ બનાવાયો છે.
  • આ રોડ 52 કિ.મી. લાંબો બ્લેક ટોપ્ડ માર્ગ છે.
  • આ સ્થળ પર શિયાળા દરમ્યાન તાપમાન માઈનસ 40 ડિગ્રી સેલ્સીયસે પહોંચી જાય છે તેમજ ઓક્સિજનનું સ્તર 50% ઓછું હોય છે.
  • અગાઉ આ રેકોર્ડ 18,953 ફૂટની ઊંચાઈ સાથે બોલિવિયાના નામે હતો જે ત્યાંના ઉતુરુન્કુ જ્વાળામુખી પર બનાવાયેલો છે.
Motorable road at Ladakh


Post a Comment

Previous Post Next Post