- ભારતીય રેસલર રવિ દહિયા 57 કિ.ગ્રા. વજન વર્ગમાં કઝાકિસ્તાનના સનાયેવ નૂરિસ્લામને પરાજય આપી ફાઈનલમાં પ્રવેશ્યા.
- ભારતના એથ્લેટ નિરજ ચોપડાએ જ્વેલીન થ્રોની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો. (તેણે પ્રથમ પ્રયાસમાં જ 86.65 મી.ના અંતર સાથે 83.50 મી. ના ક્વોલિફીકેશન માર્ક મેળવી લીધા હતા.)
- ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેને 69 કિ.ગ્રા. વજન વર્ગની સેમીફાઈનલમાં તુર્કીની બુસેનાઝ સુરમેનેલી સામે પરાજય બાદ બ્રોન્સ મેડલ જીત્યો.
- ભારતની વિમેન્સ હોકી ટીમનો આર્જેન્ટિના સામે 2-1થી પરાજય.
- જાપાનની 12 વર્ષીય કોકોના હિરાકી સ્કેટ બોર્ડીંગમાં સિલ્વર મેડલ જીતનાર યંગેસ્ટ પ્લેયર બની.